Skip to main content

Posts

Showing posts with the label Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics in Gujarati

Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics in Gujarati | તું મને ભગવાન એક વરદાન આપી દે lyrics

Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics in Gujarati | તું મને ભગવાન એક વરદાન આપી દે | Tu Mane Bhagwan lyrics  Full Jain stavan lyrics of Tu Mane Bhagwan Ek Vardan Aapi De...Jya vase Chhe Tu Mane Tya Sthan aapide in Gujarathi and English Language. Scroll and go below for lyrics. Tu mane bhagwan lyrics in Gujarati  Tu Mane Bhagwan Ek Vardan Aapi De full jain stavan lyrics in Gujarathi - તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે...(૨) Tu Mane bhagwan Aek Vardan aapide Jya vase Chhe Tu Mane Tya Sthan aapide...(2) હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન જિંદગી નું બસ નામ છે બોજ ને બંધન આખરી અવતાર નું મંડાળ બાંધી દે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે...(૨) Hu Jivu Chhu Ae Jagatma Jya Nathi Jeevan Jeendagi Nu Bas nam Chhe Boj Ne Bandhan Aakhareee Avatar Nu Masal Bandhi De Jya vase Chhe Tu Mane Tya Sthan aapide...(2) તું મને ભગવાન…. આ ભૂમિ માં ખુબ ગાજે પાપ ના પડઘમ બેસૂરી થઇ જાય મારી પુણ્ય ની સરગમ...(૨) દિલરુબા ના તાર નું ભંગાળ સાંધી દ...