Tu Mane Bhagwan Ek Vardan Aapi De Lyrics in Gujarati | તું મને ભગવાન એક વરદાન આપી દે | Tu Mane Bhagwan lyrics
Full Jain stavan lyrics of Tu Mane Bhagwan Ek Vardan Aapi De...Jya vase Chhe Tu Mane Tya Sthan aapide in Gujarathi and English Language. Scroll and go below for lyrics.
![]() |
| Tu mane bhagwan lyrics in Gujarati |
Tu Mane Bhagwan Ek Vardan Aapi De full jain stavan lyrics in Gujarathi -
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે...(૨)
Tu Mane bhagwan Aek Vardan aapide
Jya vase Chhe Tu Mane Tya Sthan aapide...(2)
હું જીવું છું એ જગત માં જ્યાં નથી જીવન
જિંદગી નું બસ નામ છે બોજ ને બંધન
આખરી અવતાર નું મંડાળ બાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે...(૨)
Hu Jivu Chhu Ae Jagatma Jya Nathi Jeevan
Jeendagi Nu Bas nam Chhe Boj Ne Bandhan
Aakhareee Avatar Nu Masal Bandhi De
Jya vase Chhe Tu Mane Tya Sthan aapide...(2)
તું મને ભગવાન….
આ ભૂમિ માં ખુબ ગાજે પાપ ના પડઘમ
બેસૂરી થઇ જાય મારી પુણ્ય ની સરગમ...(૨)
દિલરુબા ના તાર નું ભંગાળ સાંધી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે...(૨)
Tu Mane bhagwan….
Aa Bhumi Ma Khub Gaje Pap Na Padadham
Besuri Thai Jay Mari Punyani saragam...(2)
Dilaruba Na Tar Nu Ba hangal Sandhee De
Jya Vase Chhe Tu Mane Tya Sthan Aapi De...(2)
તું મને ભગવાન…
જો વતન માં જ્યાં લાગી છે સૌ કરે શોસણ
જોમ જાતા કોઈ અહિયાં ના કરે પોષણ...(૨)
મતલબી સંસાર નું જોડાણ કાપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે...(૨)
તું મને ભગવાન…
Tu Mane bhagwan…
Jo Vatan Ma Jya Lagee Chhe Sau Kare Shosan
Jom Jata Koi Ahiya Na Kare Posan...(2)
Matalabi sansar Nu Jodan Kapi De
Jya Vase Chhe Tu Mane Tya Sthan aapide...(2)
Tu mane bhagwan….
If you are interested to read Meri Bhavna Lyrics then you can simply Click Here.
If you want to read Shri Adinath Chalisa Lyrics then you can simply Click Here.
If you are interested to read Bhaktamar Stotra Lyrics in Sanskrit written by Aacharya Shri Manatunga ji then you can simply Click Here which will redirect you to your desired page very easily.
Hopefully this Article will be helpful for you. Thank you
